• ગુજરાત રાજ્યની સરકારી, બિન સરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં હાલમાં શૈક્ષણિક કાર્ય કરતાંં શિક્ષકોશિક્ષકો, મુખ્ય શિક્ષકો શિક્ષકો અને અપંગ બાળકોને શિક્ષણ આપતી શાળાઓમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી માટેની દરખાસ્ત માટેની તમામ માર્ગદર્શિકા.
  • આ પારિતોષિક માટે કેટલા વર્ષનો અનુભવ જોઈએ ?
  • પારિતોષિક માટેના તમામ ફોર્મ્સ અને પરિશિષ્ટો.
  • પારિતોષિક માટેની ફાઈલ કેવી રીતે તૈયાર કરવી ?
  • આ માટે નીચેની PDF Files ડાઉનલોડ કરવી.