ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંંશોધન અને તાલીમ પરિષદ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - અમદાવાદ ખાતે ગત ૨૬ થી ૨૯ જાન્યુઆરીના રોજ યોજાયેલ 5મા રાજ્ય કક્ષાના એઐનોવેશન ફેસ્ટીવલમાંં સરકારી માધ્યમિક શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયાએ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું પ્રતિનિધિત્વ કરી પોતાનું શૈક્ષણિક ઈનોવેશન રજુ કરેલ જે બદલ શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.